ગુરુવાર, 5 માર્ચ, 2020

"ઠ"થી શરૂ થતાં રૂઢિપ્રયોગો

આ પોસ્ટમાં તમને "ઠ" વર્ણથી શરૂ થતાં રૂઢીપ્રયોગો મળી રહેશે...
આ પોસ્ટ પર હું રોજ નવા નવા રૂઢી પ્રયોગો ઉમેરતો રહું છું તો મુલાકાત લેતા રહેવાં વિનંતી...જય ભારત

  1. ઠઠ જામવી - ટોળું ભેગું થવું
  2. ઠાર્યા ઠરી જવું - જીવન સમાપ્ત થઇ જવું
  3. ઠોકર વાગવી - સાચું ભાન થાય તેવી મુશ્કેલી આવવી
  4. ઠંડે પાણીયે નાહી નાખવું : આશા છોડી દેવી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

"થ" થી શરૂ થતાં રૂઢીપ્રયોગો

આ પોસ્ટમાં તમને "થ" વર્ણથી શરૂ થતાં રૂઢીપ્રયોગો મળી રહેશે... આ પોસ્ટ પર હું રોજ નવા નવા રૂઢી પ્રયોગો ઉમેરતો રહું છું તો મુલાકાત લ...