ગુરુવાર, 5 માર્ચ, 2020

"શ"થી શરૂ થતાં રૂઢિપ્રયોગો

આ પોસ્ટમાં તમને "શ" વર્ણથી શરૂ થતાં રૂઢીપ્રયોગો મળી રહેશે...
આ પોસ્ટ પર હું રોજ નવા નવા રૂઢી પ્રયોગો ઉમેરતો રહું છું તો મુલાકાત લેતા રહેવાં વિનંતી...જય ભારત

  1. શક્તિ લુપ્ત થઇ જવી - હિંમત ન હોવી
  2. શરમ ભરવી - માન રાખવું
  3. શરસંધાન કરવું - લક્ષ્યને સાધવું
  4. શિખરો સર કરવાં - સફળતા પ્રાપ્ત કરવી
  5. શેર લોહી ચઢવું - આનંદિત થવું
  6. શેર સૂંઠ ખાવી - પૂરી તાકાત હોવી
  7. શોકના વાદળ છવાઈ જવાં - ખુબ જ શોકમગ્ન થઈ જવું
  8. શોર્ય જાગવું - શુરાતનનો જુસ્સો ચડવો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

"થ" થી શરૂ થતાં રૂઢીપ્રયોગો

આ પોસ્ટમાં તમને "થ" વર્ણથી શરૂ થતાં રૂઢીપ્રયોગો મળી રહેશે... આ પોસ્ટ પર હું રોજ નવા નવા રૂઢી પ્રયોગો ઉમેરતો રહું છું તો મુલાકાત લ...