ગુરુવાર, 5 માર્ચ, 2020

"ડ"થી શરૂ થતાં રૂઢિપ્રયોગો

આ પોસ્ટમાં તમને "ડ" વર્ણથી શરૂ થતાં રૂઢીપ્રયોગો મળી રહેશે...
આ પોસ્ટ પર હું રોજ નવા નવા રૂઢી પ્રયોગો ઉમેરતો રહું છું તો મુલાકાત લેતા રહેવાં વિનંતી...જય ભારત

  1. ડગ ભરવા - આરંભ કરવો
  2. ડાગળી ચસકવી - ગાંડા થવું
  3. ડાંડાઈ કરવી - કામચોરી કરવી
  4. ડિંગ હાંકવી - ગપ મારવી
  5. ડૂસકું ભરવું - રડતાં રડતાં અવાજ કરવો
  6. ડોળો ત્રાંસો કરવો - ત્રાંસી આંખે જોવું
  7. ડોકિયું કરવું - ઉપર ઉપરથી જોઈ લેવું
  8. ડંકો વગાડવો - યશસ્વી કાર્ય કરવું

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

"થ" થી શરૂ થતાં રૂઢીપ્રયોગો

આ પોસ્ટમાં તમને "થ" વર્ણથી શરૂ થતાં રૂઢીપ્રયોગો મળી રહેશે... આ પોસ્ટ પર હું રોજ નવા નવા રૂઢી પ્રયોગો ઉમેરતો રહું છું તો મુલાકાત લ...