આ પોસ્ટમાં તમને "ટ" વર્ણથી શરૂ થતાં રૂઢીપ્રયોગો મળી રહેશે...
આ પોસ્ટ પર હું રોજ નવા નવા રૂઢી પ્રયોગો ઉમેરતો રહું છું તો મુલાકાત લેતા રહેવાં વિનંતી...જય ભારત
- ટકાનું ત્રણ શેર : તદ્દન સસ્તું
- ટાંકા ભરી જવાં - રુઝાવી દેવુ
- ટાંકણા ટોચવાં - સતત ટોક ટોક કરવું
- ટાઢ - તડકો વેઠવો - મુશ્કેલીઓ સહન કરવી
- ટાઢા પાણીયે ખસ જવી - વગર મુશ્કેલીએ સંકટ જવું
- ટાઢા પહોરનું - મૂળ માથા વિનાનું
- ટાપસી પૂરવી - ચાલતી વાતને ટેકો આપવો
- ટેકી લાગી જવી - આધાર મળી જવો
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો