ગુરુવાર, 5 માર્ચ, 2020

"ઝ"થી શરૂ થતાં રૂઢિપ્રયોગો

આ પોસ્ટમાં તમને "ઝ" વર્ણથી શરૂ થતાં રૂઢીપ્રયોગો મળી રહેશે...
આ પોસ્ટ પર હું રોજ નવા નવા રૂઢી પ્રયોગો ઉમેરતો રહું છું તો મુલાકાત લેતા રહેવાં વિનંતી...જય ભારત

  1. ઝાઝી વાતુનાં ગાડાં ભરવાં - અતિશય વાતો કર્યા કરવી
  2. ઝાટકી નાખવું - ખૂબ ઠપકો આપવો
  3. ઝાળ ઉઠવી - ગુસ્સાથી ધુવાં પુવાં થઈ જવું

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

"થ" થી શરૂ થતાં રૂઢીપ્રયોગો

આ પોસ્ટમાં તમને "થ" વર્ણથી શરૂ થતાં રૂઢીપ્રયોગો મળી રહેશે... આ પોસ્ટ પર હું રોજ નવા નવા રૂઢી પ્રયોગો ઉમેરતો રહું છું તો મુલાકાત લ...